*B* એટલે *Birth* અને
*D* એટલે *Death*
આ બે માંથી એક પણ
આપણા હાથમાં નથી..
પરંતુ ...
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં
હાથમાં છે
જીવન કેવુ જીવવું તે આપણાં
હાથમા છે....?.... વર્તમાનમાં આનંદથી જીઓ ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યકાળ ને કુદરત ઉપર છોડી દો.