જર્મની માં શિક્ષકો ને દેશમાં સૌથી વધુ પગાર મળે છે.
દેશના ન્યાયધીશો , એન્જીનીયરો અને ડોકટરો સૌ એ ભેગા મળી ને જર્મની ના ચાન્સેલર એન્જીલા માર્કેલ ને શિક્ષકો જેટલો જ પગાર મેળવવા માટે વિનંતી કરી ત્યારે ચાન્સેલરે સરસ જવાબ આપ્યો,
" તમારી સરખામણી હુું તેેેેમની સાથે કઈ રીતે કરી શકુ જેેેેમણે તમને ભણાવ્યા છે? "