વિષય:- પેહલી મુલાકાત.
પેહલી મુલાકાત.
નક્કી કરીયું હતુ કે મીરારોડ પર આવેલા સી.સી.ડીના મિડલ ટેબલ પર એક્ઝેટ નવ વાગીને નવ મિનિટે મળશું,બે વર્ષના લાંબા સમય પછી ફેસબકના મેસેજ સુધી સીમીત રહેલી દોસ્તી આજે રુબરુ થવાની હતી.માયાની વાતોમાં ઘણીવાર ઉદાસીનતા જોવા મળતી ઘણી ચડતી ઉતરતીમાંથી પસાર થઈને ઘડાયેલી યુવતી હતી..માયાની રાહ જોતો મેઘ સિસોટીથી ગીતો ગાતો ટેબલ પર પોતાની આંગળીઓથી જાતપાતની તાલ વગાડવા લાગયો.
ત્યાંજ હવાની એક લહેરખીમાં પોતીકો એહસાસ થયો,કાને એ જુના અવાજનો રણકાર થયો..એજ પાયલની છમ છમ.. એજ પરફ્યૂમની ફો