માં નો અહેસાસ મારા ઉંડા શ્વાસ.....મા મારી કરુણા નો અણસાર....મા ની મમતા મારી પ્રગતી નાો આધાસ...મા ની લાગણીઓ મારાં હૈયાં નો પ્રતીસાદ....મા નું લઢવું મારાં ભવિષ્ય નો ઉજાસ....મા નો પ્રેમ મારી ઈરછા નું ખુલ્લું આકાશ....મા ની મુજ પર આસ્થા મારી અતિશયોક્તિ નો અંદાજ...મારી મા મારાં જીવન માં મીઠાશ...હું મારી મા નો અખંડ વિશ્વાસ....અેટલે જ મારી મા મારાં હેત ની હળવાશ.