પ્રેમ ની કવિતા
નથી લખાતી હવે પ્રેમ ની કવિતા
નથી હદય હવે આ શરીર માં..
વહે છે નિરંતર સાગર ઘૂૂૂઘવતા
જાણે લાગણીઓ નીર થંભાાવતા....
કહે છે રોમ રોમ જાણે સમજાવતા
ન વધુ થંભાાવ હવે તારી કવિતા..
લખવી છે મારેે પણ પ્રેમ ની કવિતા
પરંતુ પ્રેમ ના પથ પર શબ્દો ન જડતાં..
કરુણા પારાવાર રુડીયા માં
કયાંથી ઝરપે પછી પ્રેમ ની કવિતા????
દુનિયા જાણે 'કુંજ' વન 'દીપ' પ્રજવલતા
અંદર નિઃસહાયતા .....
નથી લખાતી હવે પ્રેમ ની કવિતા...
-કુંજદીપ.