Gujarati Quote in Shayri by Dhruvkumar Rana

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું કરું ?! રહસ્યમય રહસ્ય છું
માટે જ ભેદીને હું ભેદી રાખું છું,

જીવતે જીવ શ્રાદ્ધ કરી નાખ્યું કો'કે મારું
માટે જ તો ખુદને મૃત માનું છું !

ભલે રીત હું અલગ રાખું છું,
પણ લોકોની મુસકાન જોવા માગું છું !

ભલે લાગણી હોઈ કે પ્રેમ
લોકોની જેમ દેખાડો કયાં કરું છું.

લોકોને ખુશ જોવા માગું છું
માટે જ તેમનાથી દૂર રહું છું !

ભીતરમાં થતો તડફડાટ 'ઔદેસી'
એ કયાં હું કોઇને જણાવું છું !!

Gujarati Shayri by Dhruvkumar Rana : 29359680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now