તુ મારા વિચારો મા છે
તુ મારા સુ:ખ દુ:ખ મા છે
તુ મારી પ્રાર્થના મા છે
તુ સદાય મારી આંખ મા છે
તને ન ગમે એવું હુ ક્યારેય નથી કરતો
હુ તને માત્ર જોતો નથી પણ તુ મારી સાથે છે એનો અહેસાસ કરું છુ.
તુ કહે છે કેમ છે મજા મા ? હુ કહુ તારા સાથે મોજ મા
આમ તો તુ બધે જ છે બસ તુ મારા નસીબ મા નથી.