પાંચાલી નાં સખા ગોવિંદ.....રાધા નાં એ પ્રણય પુષ્પ માધવ....ગોપી નાં એ સુકોમળ કાના.....મીરા નાં એ પતિ ગિરધર....જેણે પીધાં ઝેર નાં પ્યાલાં જીવનભર....આ બધાં નાં સુખ ની જો એકવાર મનેં ઈષ્યૅા આવી જાય.....કયારેક તો જીવતર નાં ઝેર પીવા માં મીરાં ની જેમ મજા આવી જાય.