તમારી વ્યક્તિ તમારા પાસે છે ને ? છે તો એના સાથે જીવી લો કેમ કે અા સમય બહુ દગાખોર છે. તમારા વ્યક્તિ સાથે દરેક ક્ષણ જીવી લો સમય ક્યારે જતો રહેસે એ કહી શકાય નહી .કોણ ક્યારે કઈ રીતે ચાલી જશે એ પણ કહી શકાતું નથી. તુ છે તો હુ છુ તારા વગર હુ અધૂરો છુ.તુ પણ ક્યા મારા વગર પૂરી છે. મારે તારી સાથે જીવવું છે એ પણ આખી જિંદગી.