તું મારી સામે આવીશ નહીં તો ચાલશે...
પણ જો મને ચાહિશ નહીં તો સમસ્યા થશે....
તું મને તારી સાથે ચલાવીશ નહીં તો ચાલશે....
પણ મને સમયે સંભાળીશ નહીં તો સમસ્યા થશે...
તું મને સમજાવીશ નહીં તો ચાલશે....
પણ મારી ભાવના નેે સમજીશ નહીં તો સમસ્યા થશે...
તું મને સજાવીશ નહીં તો ચાલશે....
પણ ખરા સમયે મારી ઢાલ બનીશ નહીં તો સમસ્યા થશે.....