મીરાં માધવ ની ભક્ત......દ્રૌપદી માધવ ની સખી.....અજબકુંવરબાઈ માધવ નો પ્રેમ.....કુબ્જા માધવ નો વિશ્વાસ.....રાધા માધવ ની પ્રિયતમા.....રુકમણી માધવ ની અર્ધાંગીની.....ગોપીજન માધવ નાં શ્વાસ....યશોદા માધવ ની મમતા.....દેવકી માધવ ની જનેતા....આટલી બધી સ્ત્રી ઓની વચ્ચે રહેલાં માધવ....સર્વ માટે જીવી ગયા માણસ બની ને....પણ....કયારેય કોઈ એક નાં થઈ ના શક્યા કે પછી કોઈ ની પાસે એ રહી નાં શક્યા.....અને આપણે ....આમાં થી એક પણ પ્રકાર નાં સંબંધે માધવ ને કયારેય મળી શક્યા ખરા?