Gujarati Quote in Whatsapp-Status by Mvpanchal

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ*
*જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય* !!
 *સમય અને શક્તિ કોઇ દિવસ* 
  *એવા વ્યક્તિ પાછળ* 
   *બરબાદ નાં કરવા* 
      *કે જેને* 
*ગમે તેટલા ઉપયોગી  થવા છતાં* 
    *તમારી કિંમત ન સમજે * 

Gujarati Whatsapp-Status by Mvpanchal : 19704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now