ગતાંક થી ચાલું.....બંને નો પ્રણય સુંદર પરીણય માં પરીણમ્યો.સપ્તપદી નાં સથવારે બંને નાં લગ્ન લેવાયાં.એમનેં આશિર્વાદ આપવાં પુર્ણવિરામ.અલ્પવિરામ.અનુસ્વાર.રસ્વઉ.દીર્ઘઉ.પશ્નાર્થ.ઉદગાર.કૌંસ.રકાર.વગેરે સૌ પરિવાર સાથે પધાર્યા.સૃષ્ટી નાં સથવારે કાનો.માત્ર.રસ્વઈઅને દિર્ઘઈ એ પ્રભૂતા માં પગલાં પાડ્યા.સમય નાં સથવારે એમને ત્યાં પારણું બંધાયું અને "વાક્ય"નો જન્મ થયો.બસ..સૌ એ ખાધું પીધું ને રાજ કર્યું.