બોર્ડ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીનાં ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવવાનાં રિવાજમાં મને લાગણીઓ કરતાં નવા સંબંધો કૃત્રિમ રીતે સાચવવાની અતિષયોક્તિ લાગે છે.
આપણે પણ પરીક્ષાઓ આપેલી અને એન્જીનિયર બની ગયેલા, ખાલી માતાપિતા અને બીજા ઘરે હજાર વડીલોનાં આશીર્વાદથી કામ ચાલી જતું.