મારાં માધવ મસ્તી ની પાઠશાળા...... આખાં વૃજ ને બનાવી ચાલતાં એક માળા...... સુદામા ની સાથે દોસ્તી માં નિરાળાં....... રુકમણી નાં પૃેમ માં બન્યાં એ નખરાળાં....... યશોદા મૈયા નાં એ બાળ નિરાળાં...... અને રાધાજી નાં એ અમથાં બહું પ્યારાં...... આપ સૌને પાઠવતાં એ શુભ સવાર બની આપનાં ખુબ વ્હાલાં.