Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૃોપદી નાં અતિસુંદર સખા એ મનમોહક સ્મીત રેલાવતાં અને શ્યામ અને મોહિત આ સવાર ને રસપૃદ અને ખુશી ઓ થી ભરી દેતાં આપ સૌને શુભ સવાર કહ્યું છે.સાચું સગપણ એ જ સખા નું જે હકક થી આપણ ને લડી ને સમજાવી પણ શકે અને મન ભરી ને પ્યાર પણ કરી શકે જે સવૅ માટે આકષૅક ઉદાહરણ બની સખાભાવ ને દરેક પરિસ્થિતી માં ખુશી સાથે અટખેલી કરતાં રોજ એક નવાં સગપણ ને માન આપી શકે.આ વાત આજે મનેં મારાં પિૃય માધવ અને સખી દૃોપદી અમૂલ્ય ભેટ સ્વરૂપે સમજાવી ગયાં.

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 19116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now