માધવ સાથે સંતાકૂકડી આજે રમતી તી.....રાધા કરતાં પહેલાં મેં જ એમને શોધી કાઢયાં...કેમ કે...મને રાધાજી એ જ એમની છુપાવા ની જગ્યા બતાવી....જેવાં મનેં મળ્યાં મારાં કરતાં પહેલાં દોસ્તો તમનેં શુભ સવાર કહ્યું છે.મનેં મારી તો ચિંતા જ નથી.....જેનો રાધે એ હાથ ઝાલ્યો છે....એનો હાથ માધવ ભવોભવ ઝાલી રાખશે....અને....રાધામાધવ ની જેમ મારી પણ માધવ સાથે અટખેલીયાં થશે અને સાથે ગુલાબી સવાર નાં ખીલેલાં પુષ્પો ની જેમ હું અને મારા માધવ ભક્તિ નાં સૂરે વૃજ માં મંગલ સૂરે મ્હાલીશું.