મંદિર નાં ધંટ વાગ્યા ને ઉપવન માં પુષ્પ ખીલ્યા.કરવા ને ગૌચારણ મારા રાધામાધવ ચાલ્યા.ગાયો ની ડોક ની ઘંટડી ઓ નો નાદ મારા બાંકેબિહારી એ તમને સૌ ને આપી છે યાદ.કેડે કમરબંધ ને પાઘ માં વાંસળી હાથ માં છે લાકડી ને સાથે ગાૃસ ની છે પોટલી.અટખેલી કરતાં ચાલ્યા છે નંદકુમાર અને સાથે કહેતાં ચાલ્યાં છે આપણ ને શુભ સવાર.