Gujarati Quote in Shayri by Yogeshwariba Waghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ થાય તો જ સમજાય...
બાકી તો વાતો જ દેખાય..
એ પહેલી વાર મલ્યા નો હરખ , પ્રેમ થાય તો જ સમજાય..
એના સ્પર્શ થઁઇ મળતી શાાંતી , પ્રેમ 
થાય તો જ સમજાય..
કપાળ નાં ચુુંબન થી વરસતૂ વ્હાલ, પ્રેમ થાય તૌ જ સમજાય.
દરેક વાત એને કહેવાની ચીવટ , પ્રેમ થાય તો જ સમજાય..
એનાં ગુુુસ્સા ને ભૂલવાની કળા , પ્રેમ થાય તૌ જ સમજાય..
એ  કલાકોં થાતી વાતો, પ્રેમ  થાય તૌ જ સંભળાય...
બાકી તૌ બધાં ને વાતો જ દેખાાાય.

Gujarati Shayri by Yogeshwariba Waghela : 18902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now