ફરસાણ ની દુકાન પર અેક મેડમ અાવ્યા ..... અેકટીવાની સટ્ટાક દય ને ઘોડી ચડાવી ને ... ઠાક ઠાક સેન્ડલ નો અવાજ ...ગોગલ્સ સાથે જોરદાર અેન્ટ્રી હો...
બે ત્રણ પડીકા હાથ માં ફેરવી અેક પડીકું હાથ માં લઇ ને ક્યે ... અા # *વેનીલા ગાંઠીયા* ની શું પ્રાઈઝ છે ?
દુકાન વારો ક્યે .... બેન તમે *CBSC* માં ભણ્યા લાગો છો..
બેને ખુશ થઈ ને મલકાતાં મલકાતાં હા પાડી અને કીધું ..તમને કેવી રીતે ખબર??
.
પડીકા માં સરખું વાંચો .. *Vanela (વણેલા) Gathiya* લખ્યું છે ...! વેનીલા ગાંઠીયા અમારી *7* પેઢી માં કોઇયે નથી જોયા..
: