Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ મન થોડું હસી લઈએ......વગર બોલાવ્યે કોઈ ને મળી લઈએ.....હકકથી એને ભેટી લઈએ.....મન ભરી ને એની સામે રડી લઈએ......જબરજસ્તી એની સામે જીદ કરી મન ખોલી લઈએ....હેત થી હૈયાં ને થોડું હિલોળી લઈએ....પણ....પહેલાં આવું કોઈ વ્હાલું શોધી લઈએ.

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 18857
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now