આપણને બાળપણ જો પાછું મળી જાય તો શું થાય?આપણી બધી દુનીયાદારી ની વાતો અવળી નીકળી જાય....કેમકે.....બાળપણ માં તો આપણી માણસો ની સાથે જ ડીલ હોય ને?.....અત્યારે...તો ખરું થાય છે આપણી સાથે કે?યાર ....આપણને....ખ્યાલ જ નથી આવતો કે કોણ માણસ છે.....બધા જ પોતાને અહીં સજજનતા ના લેબલ માં છુપાવી ખુદ ને ખુદા માને છે.......