આ સંબંધો નુ્ સાલું કાઈ સમજાતું નથી.કેટલું વ્હાલ થી મન મૂકી સંભાળી લઈઅે.....પણ...ઝંઝાવાતો...પેલાં તોફાની પવન ની જેમ ....આપણ ને અંદર થી તોડીફોડી ને ખેદાન મેદાન કરી નાખે છે.....પણ ....દરેક વખતે માફ કરી દેવાની વૃત્તિ આપણને પેલાં તોફાની દરિયા ની જેમ મજબૂત બનાવે છે....ચાહે કેટલા પણ તોફાનો આવે...એની સહનશક્તિ ની તો મિસાલો અપાય છે...