એક વાર
મડદુ પાછું શ્વાસ લેવા માંડ્યું એ
હું માની લવ બોસ
:
એક વાર
પૃથ્વી ગોળ નહિ પણ ચોરસ છે એ
હું માની લવ બોસ
:
પણ કોઈ છોકરી
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પગ ઘસ્યા વગર એનું એક્ટિવા
ઉભી રાખી દે એ હું ક્યારેય નો માનું.....
તમેય નો માનતા...... હાચુ કવ......