સબઁધોનો સાર આજે બોધ બન્યો છે.
લાગણીઓ એ લખાણ કરી,
દિલે જંમ્પ મુક્યો છે.
કાયા મારા મન ની મેલી,
તનનો પણ સાથે વાન ઉજરડયો છે.
ભોળપણ માં ભેદનામય બની,
સહવાસ ભેર શબ્દો સાથે,
સાદ મારો ધ્રૂજ્યો છે.
'મયુર' તારા જીવન માં મશગુલ .
અંગાર પાસે આગ જુક્યો છે.
_મયુર ગાજીપરા (ઝવેર)