'શુભ'છે કે 'અશુભ '
આ વિરહ નું ચોઘડિયું નથી ખબર
પરંતુ ખબર નઈ કેવો ઉત્પાત ભર્યો 'ઉદ્વેગ' ચાલ્યા કરે છે મન માં
જ્યાં બસ એક તરસ છે પ્રેમ ભર્યા 'અમૃત' ની
પણ જો ને આ 'કાળ' રૂપી વિયોગ નો સમય વીતવા નું નામ નથી લેતો
ને આ પ્રેમ નામનો 'રોગ' તો એની મેળાપ નામની દવાની જ શોધ માં છે
ખબર નઇ ઓ સોહામણા શાયર તું આ દિલ ના દર્દીની ક્યારે તબીબી કરીશ...!
-Hina