????? વાક્ય ની પરિકથા ????? કાના અને માત્ર ને ખુબ જ ઝધડો થયો."કાના એ કહ્યું મારાં વગર શબ્દ અધૂરો...ત્યારે માત્ર એ ઊંચા અવાજે કીધું મારા વગર તો વાક્ય જ અજુગતૂં....ઝગડો વધારે લાંબો ચાલ્યો....પૂરો થવા નું નામ નહીં...સમય વીતતો ગયો.એકવાર આ બંન્ને નાં ઝઘડા માં વચ્ચે રસ્વઈ ડીયર અને દીર્ઘઈ ડીયર પડ્યાં....એકજ વાર ની પ્યારી સમજાવટ થી મામલો થાળે પડ્યો...પણ વાતે નવો વળાંક લીધો...કાના અને માત્ર ને રસ્વઈ અને દીર્ઘઈ સાથે પ્યાર થઈ ગયો.હાય ડીયર અને બાય ડીયર ની પ્રણય કથા આગળ વધી.