યે શિયાળે કા કૈસા રૂતુ હૈ. હમેરે ત્યા તો વિચીત્ર વાતાવરણ હો ગયા હૈ. સવારમે પવન ટાઢા વાતા હૈ. દીવસમે બફારા લાગતા હૈ . સાંજ કો જરાક ઠંડારક લાગતા હૈ. વળી મોડી રાત કો વાતાવરણ અળવિતરા હોતા હૈ. ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ. ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.પંખા બંધ કરતે હૈ ને, તો મચ્છરા ડંખ માર કે ચામડી પે દાફડ કરતે હૈં .
તમેરે ત્યા વાતાવરણ કૈસા હૈ?