Gujarati Quote in Whatsapp-Status by Ketan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_એક વાર એક ઝુંપડામાં ફૂલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા._

_એમની પાસે ઓઢવાનો ધાબળો નહ્તો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : "જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે...?"_

_*" જિંદગી કેવી જીવો છો તે નહિ પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે....!!"*_

Gujarati Whatsapp-Status by Ketan : 18272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now