દર્દ છે પણ લખતો નથી દર્દ થી,આ તો વીરહ ના પંથ પર ચાલુ છુ એટલે મંજીલ આવતી નથી,બાદ થયા તમારા પ્રેમ ના શબ્દો,હવે તો ફક્ત જુદાઇ ના શબ્દો થી સંતોષ અનુભવુ છુ,બાકિ જીવવાની અંઇયા કાંઇ જરુરી નથી, દિપક ને સળગાવતો રાખવો એ ઔથ નુ કામ છે,બાકિ વાયરો તો આતુર છે દિપક ને બુજાવા....*દિપક ગઢવી*