થોડું સાથે હસી લઈએ .....અને ભાવ થી ભેટી બહુ જ રડી લઈએ .....આજે જ સુખ સમેટી લઈએ ને દુખ ને વ્હેંચી લઈએ.કાલ કોણે જોઈ છે ચાલ ને મીઠું...મીઠું પણ આજે જ થોડું લડી લઈએ.....અને આમ કરતાં ......ચાલ ને બકા આજે તો સાબિત કરી જ દઈએ કે આપણી વચ્ચે હજું પણ પૃેમ છે અને એ પણ અલ્લડ અને અખૂટ........