પડયા પછી જ ખબર પડી કે વ્હાલ નો પહેલો સ્પશૅ અને મારાં દદૅ નું પહેલું ઓસડ મારી પોતાની ભાષા એ મનેં આપ્યું.કારણકે "ઓ મા" આ જ તો હું બોલી હતી.બાકી "હાય....હેલ્લો.... ડૂડ....અને.......જંકફૂડ......વાળા ફેશનેબલ ફંકી તો મૂડ ની મસ્તી માં ફસડાઈ જ પડયાં હતાં.........મારી માતૃભાષા ને મારાં કોટી કોટી વંદન.અને અંગૃેજી ની અલ્લડતા ને મારી ભાષા માં અભિનંદન.