કાગળ અને કલમ સાથે જયારે દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે દુનિયાં કેટલી સુંદર છે.અમથું હું તો એમ સમજતી હતી કે મારી પાસે નજીક નાં કહેવાય એવાં દોસ્તો નો મોટો એક સમંદર છે.ભીની આંખે જ્યારે સપનાં તૂટ્યાં ને ત્યારે સમજાયું કે આ કાગળ અને કલમ જ મારાં કેટલાં અંગત અને મારાં હૈયાં ને સમાંતર છે.