બનવું હોય ને તોહ સાહેબ દરિયા જેવા બનો
હંમેશા અડગ પોતાના વિચારોમાં
એને અનેક મીઠી સ્નેહરૂપી નદીઓ મળે છે
પરંતુ એ એની કડવા સત્ય સમી ખારાશ ક્યારેય નથી છોડતો
તેથી જ અચલ રહો..
જેવા છો એવા જ રહો બધા ની સામે
કારણ આડમ્બર રૂપી તસ્વીર ની તકદીર બહુ લાંબો સમય ચમકતી ના રહી શકતી હોય!!!!
-Hina