સંયમ થી સમય ના શ્વાસ ને નાથવા ની કેટલી કોશિશ કરું છું સાલો સ્વભાવ વચ્ચે નડી જાય છે.ઈરછા થી જીવન ને જીવવા ની કેટલી પડોજણ માં પડી જાઉં છું એકમેક નો ઈગો સાલો વચ્ચે અડી જાય છે.મારું જીવન મારી માલીકી ની સોગાત સમજી બેસું છું પણ એમાંજ મારાં સંબધો ની સાચી ભાળ મળી જાય છે.અને એકમેક ની લાગણી ઓ ની સાચી પરિભાષા મનેં મળી જાય છે.