મારી દિકરી મારાં ઘરે અવસર નો માંડવો.મારી દિકરી મારાં અરીસા નું પૃતિબિંબ.મારી દિકરી મારી આંખ નાં ખૂણા ની ભીનાશ.મારી દિકરી મારી તકલીફ માં હળવાશ.મારી દિકરી "ચૂપ રહે"એમ કહેવા પછી પણ કરતી મધુરી બકવાસ.મારી વ્હાલી દિકરી મારાં માતૃત્વ નો પેૃમાળ અહેસાસ.....દિકરી મારા જીવન નાં પૃથમ અને આખરી પૃેમ ની પતવાર....લવ યુ ડિયર બિંન્દાસ કહેવાનો મારો વ્હાલો અધિકાર....