આઈ લવ યુ.. આ એક શબ્દ જ એવો છે.. જે સૌને સાંભળવો ગમે..,પણ આ શબ્દ કોઈને કહેવામાં બહુ જ હિંમત જોઈએ અને જો કોઈ આ શબ્દ કહી દે તો માનો એણે જગ જીતી લીધું.. અને એનાં થી પણ વધારે પાવરફુલ શબ્દ છે.. આઇ લવ યુ ટુ.. આ શબ્દ કોઈ નસીબવાળા ને જ સાંભળવા મળે છે..
- પરેશ મકવાણા