સંબધો નું એવું છે ને સાહેબ જાણે વરસાદ ની મોસમ માં કદીક આવતો પેલો બહું માન માગતો છતાં પણ આપણ ને સારો લાગતો અને સારું લગાડતો તડકો.ખબર નહી એ કયારે વ્હાલો બની આપણાં પર ફીદા થઈ જાય ને કયારે અચાનક આક્સમિક ઝાપટું બની ગુસ્સો વરસાવી જાય.સાલું સંબંધ માં બહું સંભાળવું પડે કયારે કોણ દગો દઈ જાય ને કયારે લુચ્ચા સ્મીત માં ઉલ્લૂં બનાવી જાય.