ક્યારેક લાગણી ના બોજ ભર્યા સંબંધો આપણને હતા નતા કરી નાખે ને ત્યારે સાહેબ એટલુંજ કરવાનું
બસ ખૂબ સરળતાથી દિલ પર પથ્થર મૂકી ને એ હતા નતા લાગણી ના સંબંધ ને ભૂલી જવું..
જિંદગી ખૂબ સરળ લાગશે ને કદાચ ફૂલ જેવી ખીલતી ને હલકી રહેશે આ બધી વિટમબનાઓ થી દૂર.....!
-Hina