મેગીની લેબોરેટરી તપાસ કરવામાં આવી ..
.એટલે ચારે તરફથી માંગ ઉઠી કે ગુજરાતમાં રોજ સવારે ખવાતા ગાઠિયા અને જલેબીની પણ લેબોરેટરી તપાસ થવી જોઈએ...
એટલે ગાઠિયા જલેબીને બેંગલોરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા તો
ત્યાથી જવાબ આવ્યો કે “ ૫ કીલો બીજા મોકલાવજો મજા પડી ગઈ અને મરચાં , પપૈયાનો સંભારો અને કઢી વધારે મોકલજો “