આગવી સૂઝબૂઝ થી જીવન સરળ બનાવવા ની તૈયારી જરુર કરી શકાય છે અને એ સારી આવડત પણ છે જ પરંતુ પૂવૅતૈયારી કરતા પહેલાં એટલું ચોકકસ યાદ રાખવું કે આપણને આ બધું કરાવનાર ઈશવર ને પણ એનાં બાળક ની ચિંતા છે.નહીતો આપણે કાં તો દુનિયા પર રાજ કરનાર સુપર હીરો બની જઈએ લાઈમ લાઈટ માં રહેવા લાગીએ કાં તો દુખીયારાં હોવા નો દાવો કરી ને ફોકસ માં રહેવા લાગીએ.