*૫૦૦૦ ફેસબુક ફ્રેન્ડ*
*૧૨૫૦ કોન્ટેક્ટ નંબર*
*૧૦૦૦ ઓર્કુટ ફ્રેન્ડસ*
*૯૯૯ ટ્વીટર ફોલોવર*
*૯૦૦ વોટસએપ ફ્રેન્ડસ*
*છતાં આઈ.સી.યુ ની બહાર માત્ર પત્ની, ૦૨ બાળકો, તથા માતા-પિતા સિવાય કોઈ નહોતું*
*ક્યારેક એ ૦૫ લોકો માટે એની પાસે સમય નહોતો*
*આ કાલ્પનિક દુનિયા માંથી બહાર આવો અને*
*પોતાના પરિવારને સમય આપો*
*કડવા વાક્ય છે,પણ સત્ય છે*