ગજબ નો ગુસ્સો સાહેબ .. ભાઈ અને બહેન નો વાત હતી પ્રેમ ની.. બહેન કહે છે - ભાઈ એ બઉ સારો છોકરો છે. ભાઈ બોલે સારા ગુણ છે.. બહેન કહે છે - એ અલગ રહેવાનુ કહે છે. ભાઈ બોલ્યો જે માતા પિતા થી અલગ જઈ શકે તો તારા થી અલગ જાય તો.. અતેં બહેને કહ્યુ પ્રેમ કરવો ગુનો છે.. ભાઈ રડતા રડતા બોલ્યો ના બહેન ગુનો નથી બસ પાત્ર એ લાયક હોવો જોઇએ જે મા બાપ લઈ કઈ અને પછી આવે.. પાત્ર એ લાયક હોવુ જોઈએ જેને ઘર માં અને સમાજ મા માન હોય.. જે આત્મા થી આકૅષાયુ હોય અને જેને સમાજ નુ ભાન હોય...