વેલેનટાઇન ની વાત મનેં સમજાતી નથી આપણાં વહાલ નો ઢંઢેરો કેમ પીટવાનો અેને હેત થી હૈયાં માં વહેવા દો આપોઆપ લાગણી ઓ હેત નું હરિયાળું ઝરણું નદી બની વહેવા લાગશે પછી શું આપણો પૃેમ આપણને આપ મેળે વસંત ની વણઝાર બની ભેટી પડશે.અને પછી તો આ અલલડ વેલેનટાઈન પણ શરમાઈ જશે.