હજુ આવ્યા અને,
આવજો પણ કહી ગયા ?
તમે તો ચાલતા થયી ગયા ....
પણ પગલાં તો એમનામ જ રહી ગયા ....
અમે તો મુક-દર્શક જ થઈ ગયા ...
ને તમે તો કોઈક ના પણ થયી ગયા ....
તમે તો બની ગયા ગુલાબ નું ફૂલ...
અને અમે કાંટા બની ને રહી ગયા...
દિવા તો મેં પણ કર્યા તા રોજ ...
ને તોય ભગવાન ધૂતી ગયા ...