આમ મફતમાં કાંઈ અપાતું હશે?
જો PayTM , Ola, Uber, Google, Facebook એમણે આવું વિચાર્યું હોત તો એ એવડા મોટા થયાજ નાંહોત.
થોડુંક સાચવવા કરતાં મોટું પામવાની ખ્વાહિશ કપરા ચડાણ છે પણ પાછળથી દુનિયા આવા ધંધાઓને સલામ ભરે છે.
અહીં આપનાર અને લેનાર બેઉને ફાયદો થાય છે.