તે શાળા ભલે હતી નાની,પણ બહાર મોટા લીંમડા રમતા અમે આબલીપીપળી લટકાવી દફતર ડાળે...
ને આ મોટી મોટી કોલેજો ને બહાર મોટા પાટીયા અંગ્રેજી બાબુઓના બહારનીકળી વાહનોનો ધુમાડો ખાઈએ પળેપળે..
સમયે બદલ્યો માણસને ને
પશ્ચિમી સંસ્કૃતી એ સમાજને..
એટલુ બધુ વિજ્ઞાન આગળ ન લોવો કે
ડીગ્રીની દોડમા બાળક ભૂલે માઁ-બાપને...
.......(2)