Gujarati Quote in Whatsapp-Status by Deeps Gadhvi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીરહ પણ અજબ છે અને એમા એમની યાદો ની બોવ મીઠડી સજા છે,

મીઠડા એના સપના લાગે એવા જાણે અલગ જનમ ના સાર મડતા લાગે,

આજ ની આ મજા અલગ પડી છે મારા બધા દિવસો કરતા કેમ આજે મારી આંખો એમને જોયા છે,

જો તમે મડો આ જનમ માં તો દિપક પ્રગટાવી ને અંજવાળુ આખું જગત કરુ...

-દિપક ગઢવી

Gujarati Whatsapp-Status by Deeps Gadhvi : 17240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now