Gujarati Quote in Shayri by Kanha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અાગાહી વગર નું વાવાઝોડું છે વહાલી દિકરી . અમસતો કારણ વગર નો મધુર કલબલાટ છે આ દિકરી. અમથી અશાંતી માં પણ વહાલો રણકાર છે મારી દીકરી. ચૂપ રહે અેમ લઢવા છતાં પણ મઘુરી બકવાસ કરતીજ સાચી દીકરી. મા ના હૈૈયા ના રુદન નું મધુરું સમીત છે વહાલી દીકરી.

Gujarati Shayri by Kanha : 17114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now