Gujarati Quote in Shayri by Vaishali Goswami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિલનોત્સુકતા એટલી
તૈયાર બેઠી
હું આજે...
ચાંદને એ
જોવા કાજે...
ઘુંઘટ ખોલ્યો મેં
એમનું તેજ જોઈ
મારી આંખો
અંજાઇ હાય રે...
એવી શરમાઇ
ખીલી ઉઠી
કળીઓ તનની
હાય રે...હું તો...
એવી હરખાઇ...

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

Gujarati Shayri by Vaishali Goswami : 17026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now